અમરેલી જિલ્લાના પ્રશ્નોનોનો નિકાલ

મોટીકુકાવાવ મુકામે કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા ના નિવાસ્થાને સંસદ સભ્યશ્રી નારણભાઈ કાછડીયા તેમજ અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કૌશિક ભાઈ વેકરીયા સુભાષભાઈ ભગત સરપંચ તેમજ કુકાવાવ તાલુકાના સરપંચ શ્રી ઓ તાલુકા ભાજપના કાર્ય કરો તેમજ તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા. તેમાં સ્થળ ઉપર જ જિલ્લાના પ્રશ્નોની નીકાલ કરવામાં આવેલ જેથી કાર્યકરો માં આનંદની લહેર ઊઠી આવી હતી.
વંદે માતરમ