પાંથાવાડા તિરૂપતિ બાલાજી કોલેજમાં તૃતીય વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ

પાંથાવાડામાં આવેલ શ્રી તિરૂપતિ બાલાજી આર્ટસ એન્ડ કોમર્સ માં તૃતીય વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને કોલેજનો વાર્ષિકોત્સવ આજરોજ યોજાયો. જેમાં કોલેજના ડિરેક્ટર અરવિંદભાઈ શ્રીમાળી અને કોલેજના પ્રિન્સિપાલ ભરતભાઈ પ્રજાપતિ અને કોલેજના તમામ પ્રોફેસરોએ હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.