વડગામ પોલીસ મથકના પોલીસકર્મી નરેન્દ્રસિંહનો પૈસા માંગતો વિડિઓ વાયરલ

વડગામ પોલીસ મથકના પોલીસકર્મી નરેન્દ્રસિંહનો પૈસા માંગતો વિડિઓ વાયરલ
Spread the love

બનાસકાંઠા…

  • વડગામ પોલીસ મથકના પોલીસકર્મી નરેન્દ્રસિંહનો વિડિઓ થયો વાઇરલ..
  • પોલીસ કોન્સ્ટેબલનો ખુલ્લે આમ વાહનો રોકીને પૈસા ઉઘરાવતાનો વિડિઓ વાઇરલ..
  • વિડિઓમાં પોલીસકર્મી માંગી રહ્યો છે એક વાહન દીઠ 300 રૂપિયા ..
  • વિડિઓમાં ખુલ્લેઆમ પૈસા લઈને સાહેબને પણ આપવા પડતા હોવાનું કહી રહ્યો છે પોલીસકર્મી..
  • વિડિઓ વાઇરલ થતાં પોલીસ બેડમાં ખળભળાટ…

Screenshot_2020-03-16-17-09-32-65.png

Admin

Apurva

9909969099
Right Click Disabled!