પેટલાદમાં સ્વયંભૂ નાગરિકો દ્વારા જનતા કરફયૂ બંધ પાડીને કોરોના વાયરસને રોકવા સમર્થન

પેટલાદ શહેરમાં માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી હતી કે તા. ૨૨/૩/૨૦ના રોજ જનતા કરફયૂ કે જે સવારે ૭ વાગ્યા થી રાત્રે ૯ વાગ્યા સુધી જનતા કરફયૂ ને સમર્થન આપવા વિનંતી કરી છે ત્યારે પેટલાદના નાગરિકોએ જે વિનાશકારી એવા કોરોના વાયરસની સામે બચવા તથા તેની સામે બચી શકાય તે માટે વેપારીઓ સહિત પેટલાદ શહેરના તમામ જગ્યાઓ બંધ જોવા મળી રહી છે નાગરિકોએ સ્વયંભૂ બંધ પાળીને સમર્થન કર્યું હતું.
પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)