Post Views:
1,867
પેટલાદ તાલુકાના સીમરડા ગામ તેમજ તાલુકામાં આવતા ગામના નાગરિકોએ સ્વયંભૂ બંધ પાળી ને સમર્થન આપ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને સર્વે નાગરિકો એ સ્વીકારીને આં કોરોના વાયરસ વધારેના ફેલાય તે હેતુથી પરિવાર સહિત ગરે રહો અને કોરો વાયરસથી બચી શકાય.
પત્રકાર : વિપુલ સોલંકી / ભાવેશ પટેલ