Post Views:
322
કોરોના વાયરસને લીધે જે ગવર્મેન્ટ સ્ટાફ ગાંધીનગર માં તમામ જગ્યાઓ ને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અન્ય જે આ મહામારી માં લોકો ની સેવા કરે છે તેમના માટે રાધે-રાધે પરીવાર, ગાંધીનગર ધ્વારા તમામ ને ફુડ પેકેટ વિતરણ કરી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

