અરવલ્લી જિલ્લા પોલીસનો નવીન પ્રયોગ : કરિયાણાની દુકાન પર ફરજિયાત વ્યવસ્થા કરવા સુચના

અરવલ્લી જિલ્લા એસ.પી . મયુર પાટીલ સાહેબે ની સુચના મુજબ હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ ને ધ્યાનમાં લઇ કરિયાણા ની દુકાનદાર ને ગ્રાહક વચ્ચે એક મીટર નુ અંતર રાખી ગ્રાહક એક પછી એક ખરીદી કરી શકશે. મોડાસા ની રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારની દુકાનો મા ફરજિયાત વ્યવસ્થા રાખવા દુકાનદારોને સુચના આપવામાં આવી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)