રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માસ્ક અંગેના જાહેરનામાનો ભંગ બદલ દંડ વસુલ

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ફરજીયાત માસ્ક પહેરવા અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ વોડૅવાઈઝ વસુલ કરવામાં આવેલ દંડ અંગેની માહિતી. રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા માસ્ક અંગેના જાહેરનામાનો ભંગ બદલ તા.૧૬/૦૪/૨૦૨૦ ના રોજ સાંજના ૦૭:૦૦ વાગ્યા સુધી વસુલ કરવામાં આવેલ દંડ અંગેની માહિતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)