મોરબી વન-વિભાગ દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સહયોગથી ત્રણ નીલગાયના જીવ બચાવાયા

મોરબી વન-વિભાગ દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સહયોગથી ત્રણ નીલગાયના જીવ બચાવાયા
Spread the love

મોરબીના રોકડીયા હનુમાન પાસે આવેલ ધૂતારી મેલડીમાંના મંદિર પાસે ઘુતારી વૉકડામાં 3 નીલગાય ફસાઈ ગઈ હોવાની જાણ થતાં મોરબી વન-વિભાગના ફોરેસ્ટર એમ. જી. દેત્રોજા અને આર. કે. ચાવડા દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યા બાદ તુરંત સ્થાનિક લોકો અને સેવાભાવી સંસ્થા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સહિયારા પ્રયાસથી ત્રણેય નીલગાયને મહામહેનતે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ રેસ્ક્યુ ઓપરેશનમાં ફોરેસ્ટર આર. કે. ચાવડા એ પોતાનો જીવને જોખમમાં મૂકી નીલગાયોનો જીવ બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

15-52-17-9a081eb4-0616-4bc0-a3a0-4b9071fd8295-576x1024-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!