જામજોધપુરના આહિર સમાજના અગ્રણીઓ વડાપ્રધાન રાહત ફંડમાં ૩,૩૩,૩૩૩ આપ્યા

જામજોધપુર : હાલ ભારતમાં કોરોના વાયરસ મહામારી સામે લડવા સરકાર અથગા પ્રયત્ન કરી રહી ચે ‘ ત્યારે આ કોરોના મહામારી વાયરસને મહાત કરવા સરકારને મદદરૂપ થવા માટે જામજોધપુર તાલુકા આહિર અગ્રણી તાલુકા ભાજપ આગેવાન તેમજ જામજોધપુર તાલુકા પેટ્રોલ – ડીઝલ એસોસિએશનના પ્રમુખ બારિયા હરેશભાઈ મશરીભાઈ (કિશાન પેટ્રોલ પંપવાળા) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિલીફ ફંડમાં રૂા. ૩,૩૩,૩૩૩નો ચેક જામજોધપુર મામલતદાર કાછડ સાહેબને અર્પણ કરેલ.
રિપોર્ટ : વિજય બગડા (જામજોધપુર)