કલોલમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોની કમાન્ડન્ટ વિષ્ણુભાઈએ લીધી મૂલાકાત

અત્યારે જ્યારે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરના વાયરસ ( કોવિડ -૧૯ ) ની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં કલોલ શહેર ખાતે આજ રોજ આવી ગંભીર બીમારી ની સાથે ૪૫ ડિગ્રી ગરમીમાં પણ કેન્દ્ર સરકાર ના આદેશ થી સમગ્ર ભારતમાં લોકડાઉન નો ચુસ્ત અમલ થઈ રહે તે માટે ગુજરાત પોલીસ ની સાથે ખભેખભા મિલાવી એક જુટ થઈ ગાંધીનગર જિલ્લા હોમગાર્ડ ના જવાનો રાતદિવસ જનતાની દિલ થી સેવા કરી રહ્યા છે ત્યારે કલોલ સહેર ખાતે કર્મનિસ્ટ કામગીરી કરતા તમામ હોમગાર્ડ જવાનો ની ચિંતા કરતા ગાંધીનગર જિલ્લા કમાન્ડન્ટ વિષ્ણુભાઈ પ્રજાપતિ એ મુલાકાત લઈ કલોલ સહેરમાં ફરજ બજાવતા તમામ હોમગાર્ડ જવાનો ની કામગીરીમાં ઉત્સાહ વધારવાનું કામ કરી એક નવો જોસ પેદા કર્યા ..