પેટલાદ : લોકડાઉનમાં દારૂડિયા બેફામ પોલીસ સગન ચેકિંગ કરે તેવી લોક માંગ Vipul Solanki May 3, 2020 Gujarat Spread the love Post Views: 416 પેટલાદ vod.૧ વિસ્તારમાં આવેલ ખોડીયાર ભાગોળ વિસ્તારમાં આજરોજ તા.૩/૫/૨૦નાં રોજ સવારે ૧૧ વાગે દારૂ પીધેલ હાલતમાં રોડની સાઇડ ઉપર પડેલ તસવીરમાં નજરે પડે છે આવા લોકડાઉનની પરિસ્થિતમાં પણ દારૂ સામે પોલીસ તંત્ર કડક હાથે કામ લે.તેવી લોક માંગ ઉઠવા પામી છે. પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)