અરવલ્લી : મોડાસાની દુકાનોમાંથી 1096 કિલો અખાધ જ્થ્થાનો નાશ કરાયો

અરવલ્લી : મોડાસાની દુકાનોમાંથી 1096 કિલો અખાધ જ્થ્થાનો નાશ કરાયો
Spread the love

કોરોના કપરા સમયે નાના વેપારીઓને દુકાનો શરૂ કરવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા અરવલ્લી જિલ્લાના મોડાસ શહેરમાં પણ સ્વીટ અને ફરસાણ દુકાનો શરૂ કરવામાં આવી તેની સાથે લોકાના આરોગ્યની પણ વિશેષ કાળવી લેવાય તે માટે નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જે અંતર્ગત મોડાસા શહેરમાં શરૂ કરવામાં આવેલ સ્વીટ, ફરસાણ દુકાનો ખાણી-પીણી, પાન પાર્લર, પ્રોવિઝન સહિત વિવિધ દુકાનોમાં નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્ધારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં વિવિધ પ્રકારની એકસપાયરડેટ વાળી અખાધ ચીજ વસ્તુઓ મળી આવતાં નગરપાલિકાના આરોગ્ય વિભાગના ૬ એકમો ચેકિંગ કરતા ૩ એકમો ને સ્વીટ & ફરસાણનો અખાદ્ય ૧૦૯૬ કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ : પ્રભુદાસ પટેલ (મોટી ઇસરોલ)

Screenshot_20200528-184116.jpg

Admin

Prabhudas

9909969099
Right Click Disabled!