અરવલ્લી : ભારત-પાકિસ્તાન નું યુદ્ધ થાય અને સૈન્ય મોકલ્યું શ્રીલંકા જેવો ઘાટ !!!

અરવલ્લી જિલ્લો જ્યારથી સાબરકાંઠા જિલ્લામાંથી છૂટો પડી નવીન રચના થઈ ત્યાર થી અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગ માં અવાર નવાર કોઈક ન કોઈક વિવાદોમાં રહ્યું જિલ્લામાં ખનીજમાફિયાઓ દ્વારા જિલ્લા માં બેફામ ધરતી ના પટોળ, નદીઓ, અને ડુંગરો માંથી ખનીજ ની લુટો લૂંટાય એટલું કરી રાત દિવસ રોયલ્ટી ચોરી નું પ્રમાણ વધી રહ્યું માત્ર તપાસ ના નામે તાયફા રચાય એડવાન્સમાં દરોડા પાડવા ની જાણ થાય પછી કંઇજ નહિ મળે અને નાના ગરીબ ખેડૂતો તો કયારેક નિર્દોષ લોકો નો દંડ ના ભોગ બને અને મગરમચ્છને મહેરબાની થી છોડી દેવતા હોય છે.
ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો કે મોડાસા તાલુકા ના બોલુદ્રા ગામ ની ધી સર્વોદય સહકારી મજૂર કામદાર મંડળી ગાજણ તળાવ ની માટી અરવલ્લી જિલ્લા પોલીસ ભવન નું કામ કરતા કોન્ટ્રાકટ એ માટી પુરણો કરતા કોન્ટ્રકરો પાસે કામ કરાવી માટી ચોરી થતી હોવાની બુમો ના વચ્ચે અરવલ્લી જિલ્લા મોડાસા સિંચાઈ પેટાવિભાગ પત્ર કમાંક પીબી 552 તારીખ 29,5 2020 દ્વારા એક પત્ર લખી મોડાસા માર્ગ અને મકાન વિભાગમાં જાણ કરી કે સદર કામમાં માટી મફત માં લીધેલી હોઈ ટેન્ડર પક્રિયા માં જોઈ રોયલ્ટી અંગે કાર્યવાહી કરવી પણ આ સરકારી વિભાગ ભૂલી ગ્યું પોલીસ નિર્માણ ભવન અલગ છે જેને માર્ગ અને મકાન વિભાગ ને કોઈ લેવાદેવા નહિ હોય યુદ્ધ ભારત પાકિસ્તાન નું અને સૈન્ય શ્રીલંકા મોકલ્યું હોય તેવો ઘાટ ઘડાયો !
રિપોર્ટ : મહેન્દ્ર પટેલ (મોડાસા)