અમરેલી જીલ્લાના જાફરાબાદ પંથક માં ધરતીકંપ નો આંચકો……

જાફરાબાદ : ટીબી માં સાંજે 08/14 વાગ્યે ભુકંપ ના આચકા ના અનુભવ થી લોકો ધરની બાહર નિકળી પડયા. જાફરાબાદ પંથકમાં પણ ધરતીકંપ નો આંચકો આવ્યો નો અનુભવ થતા મકાનની બાજુની દિવાલ મા તેમજ ધાબા ઉપર પડ્યુ તીરાડ તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા મનુભાઈ વાજા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
રિપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)