અમરેલી : જાફરાબાદના નાગેશ્રી ગામે આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામમાં દવાનો છંટકાવ

જાફરાબાદ : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામે આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામમાં દવા નો સટકાવ કરવામાં આવ્યુ હતું. સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારી સાલી રહી છે ત્યારે નાગેશ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામમાં રોગ નો ફેલાઇ તે માટે આખા ગામમાં દવા નો સટકાવ કરવામાં આવ્યો હતો.
આજ રોજ જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામ મા રોગચાળો ન ફેલાય તે માટે ડો ગોસ્વામી સાહેબ, ડો જોગદયા સાહેબ, ના માર્ગદર્શન નીચે સંજયભાઈ દ્વારા ગામ મા દવા નો છંટકાવ કરવામાં આવ્યો દવાનો છંટકાવ થતા ગામ લોકો એ નાગેશ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરીને બિરદાવી હતી.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)