રાજપીપળા : નર્મદાનો શ્રમજીવી 40 ડિગ્રી તાપમા પણ સુખની નીંદર લઈ શકે છે ?

રાજપીપળા : નર્મદાનો શ્રમજીવી 40 ડિગ્રી તાપમા પણ સુખની નીંદર લઈ શકે છે ?
Spread the love

આજનો શ્રમજીવી કોરોનાના લોકડાઉનથી રોજગારીથી વંચિત રહી ગયો છે. કામ ધંધાના ઠેકાણા નથી, છતાં આ ગરીબ શ્રમજીવી કોરોનાના કપરાકાળમાં અને ભર બપોરે 40 ડિગ્રી અસહ્ય ગરમીમાં પણ ભર બપોરે ખુલ્લામાં મીઠી નીંદર લઈ શકે છે તે આ તસવીર બતાવે છે. વાત રાજપીપળાના શ્રમજીવીની છે. ગામડેથી મજૂરીના કામે આવ્યો હતો, કામ પતાવ્યા પછી થાકી ગયેલો શ્રમજીવી ઘરેથી લાવેલા રોટલા ખાઇને બાંકડા પર જ ભર બપોરે અસહ્ય ગરમીમાં ચપંલ ઓશીકું બનાવી થેલી માથે ઓઢી ઘસઘસાટ ઊંઘી ગયેલા મજૂરની આ તસવીર ઘણું કહી જાય છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

IMG-20200627-WA0025.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!