તુજસે હૈં રાબતાના સેહબાન આઝિમ જણાવે છે કે, તે કરણ વાહી પાસેથી શું શિખ્યો

લોકડાઉન ધીમે-ધીમે ખૂલી રહ્યું છે અને સમગ્ર દેશના લોકો નવા સામાન્ય જીવનમાં પ્રવેશી રહ્યા છે, ઝી ટીવીએ તેના શોનું શૂટિંગ શરૂ કર્યું છે અને તેમના ચહિતા પાત્રોના પ્રવાસની સાથે દર્શકોને ફરીથી ૧૩મી જુલાઈથી જોડાયા છે. શૂટિંગ શરૂ થયાનની સાથે જ, દરેક શોના દરેક ક્રુ તથા કલાકાર સભ્યો શોના પ્રોડક્શન દરમિયાન કડક રીતે નિયમોનું પાલન કરે છે. કોરોના વાયરસનો રોગચાળો મોટેપાયે ફેલાયેલો છે અને તેથી જ મર્યાદિત રીતે શારીરિક રીતે નજીક આવવું, માસ્ક પહેરવું અને પીપીઇ કિટ્સ પહેરવી તથા દરેકે દરેકને સેનિટાઈઝ કરવું જરૂરી છે.
નવા નિયમોને સ્વિકારતા મોટાભાગના કલાકારોએ ઓછામાં ઓછા સ્ટાફની સાથે નવી કામ કરવાનની સ્ટાઈલ અપનાવી છે, જેમાં જાતે તૈયાર થવું, તેમના હેર અને મેકઅપ જાતે કરવા, પરંતુ કેટલાક એવા પણ છે, જે પોતાનો મેક-અપ સહજતાથી કરે છે, તો, તેઓ ‘આર્ત્મનિભર’ બન્યા છે, જે તેમના માટે વધુ યોગ્ય પણ છે. અને આપણા ચહિતા તુજસે હૈં રાબતાના મલ્હારજી (સેહબાન આઝિમ)એ પણ હાલ થોડા સમય માટે સ્વતંત્ર રીતે મેકઅપ કરવાની કલા શિખી છે. તે સેટ પર પોતાની જાતે મેકઅપ કરવાનું પસંદ કરે છે.
તે જણાવે છે, “હું નવા નિયમોને સ્વિકારવામાં મારા માટે જે સરળ હોય તેને કરવા માટે હું આર્ત્મનિભરને સ્વિકારવા માટે તૈયાર છું. હું મારા સવારના સમયનો ઉપયોગ હું તૈયાર થવાની સાથોસાથ મારી લાઈન્સ રિહર્સલ કરવામાં પણ કરું છું અને તે મને મારા પાત્રની સાથે જોડાયેલો રાખવામાં મદદ કરે છે.” પણ શું તમે જાણો છો કે, તેને આ પ્રેરણા તેના નજીકના મિત્ર કરણ વાહી પાસેથી મેળવી છે? ખરેખર તો, તેને ધીમે-ધીમે તેને તેની નજીકની મિત્ર અને મેકઅ કલાકાર અદિતિ મેહતા પાસેથી તેનો પોતાના મેકઅપ કરતા શિખ્યું. કરણ અને સેહબાન, બંને પોતાનો મેકઅપ જાતે કરવાનું પસંદ કરે છે અને કોઈની મદદ નથી ઇચ્છતા, જ્યાં સુધી તે કોઈ એવોર્ડ ફંક્શનમાં ન જાય ત્યાં સુધી. સ્પષ્ટપણે કહીએ તો, તેઓ નવા સામાન્ય નિયમ માટે એક દાયકા અગાઉ તૈયાર થઈ ગયા છે.
સેહબાન ઉમેરે છે, “મને મારો પોતાનો મેકઅપ કરવાનો તથા તેના વાળ સેટ કરવા ખૂબ જ ગમે છે અને તેનો સમગ્ર શ્રેય મારા નજીકના મિત્ર કરણ વાહીને આપે છે. પ્રથમ વખત, મેં કોઈ એક વ્યક્તિને સેટ પર જાતે મેક-અપ કરતા જોયો, એ કરણ હતો અને મને લાગ્યું અને મને લાગ્યું તથા હમણા જ જેની જ તેની વાત કરી તેનાથી મને આશ્ચર્ય થયું, કારણકે તેને પોતાનો મેકઅપ કરવાનું આટલું સુંદર કામ કર્યું હતું. મારી અંદરની જે શ્રેષ્ઠતા છે તે છે, મને નવી બાબતો શિખવી ગમે છે, તો, મેં તેમને પૂછ્યું અને અમારા બંનેની મિત્ર એવી અદિતી મેહતાને મને પણ શિખવા જણાવ્યું.
હું એમાંનો હતો, જેને તેઓ મેક-અપ નોબ કહેતા હતા અને હું દરેક મેકઅપની આવડતને તે બંનેએ જાણી. કરણે મને પ્રેરિત કર્યો અને તેને મને શિખવ્યું કે, કઈ રીતે મારે મારી જાતે મેકઅપ કરવો અને આ દાયકો થઈ ગયો કે, ત્યારથી જ હું મારો મેકઅપ મારી જાતે કરું છું. પરંતુ મારે એ સ્વિકારવું રહ્યું કે, મારે હજી પણ મેક-અપ કલાકારોની યોગ્ય આવડત શિખવી પડશે અને મારે તેમની કળા શિખવાની જરૂરિયાત છે, જેથી જ્યારે પણ એવોર્ડ શો જેવી મહત્વના પ્રસંગમાં હાજરી આપું તો, સારો દેખાઈ શકું.” તો, સેહબાને જ્યારે તમને આ નિખાલસ સ્વિકાર્યની સાથે આશ્ચર્યમાં નાખ્યા છે, તો, આગામી સપ્તાહમાં તૈયાર થઈ જાઓ તુજસે હૈં રાબતાના મલ્હારના જીવનમાં આવેલા વણાંકો જોવા માટે.
સેહબાન આઝિમને એસસીપી મલ્હાર રાણેના પાત્રમાં જૂઓ, તુજસે હૈં રાબતામાં દર સોમવારથી શુક્રવાર, રાત્રે ૮.૩૦ વાગે, ફક્ત ઝી ટીવી પર