ખત્રી સમાજના પરિવારો માટે અનાજ કીટની સહાય કરશે

સુરત: એરઊન્ડ ધ વર્લ્ડ ખત્રી સમાજના વંશ વંશાવાળીના રાષ્ટ્રીય અધ્યક્ષ ભુપેનદ્ધભાઈ તાળાવાલા જણાવે છે કે વંશ વંશાવાળીના પત્રક ભરેલા અને પેટા જાતિના જરૂયાતમંદ પરિવારોને અનાજ કીટની સહાય ઘર બેઠા મોકલવામાં આવશે. ફોન નંબર- 76983 71124 નામ જાણવા વિનતિ કરવામાં આવે છે ફોર્મ ભરવાનું બાકી હોય તેમણે જાણ કરવી ફોન નંબર- 76983 71124 આ સાથે કેલેન્ડર પણ આપવામાં આવશે.