કડી પોલીસનો દારૂ કાંડ મામલો : ૩ આરોપી DYSP ગાંધીનગર એમ.જે. સોલંકી સમક્ષ થયા હાજર

કડી પોલીસનો દારૂ કાંડ મામલો : ૩ આરોપી DYSP ગાંધીનગર એમ.જે. સોલંકી સમક્ષ થયા હાજર
Spread the love
  • કડી પોલીસ સ્ટેશનમાં થી દારૂ સગેવગે કરવાનો કેસ
  • કેસના 3 આરોપી દ્વારા હાઇકોર્ટમાં તેમની પર થયેલ ફરિયાદ રદ્દ કરવા કરેલ પિટિશન રદ્દ
  • પિટિશન મુદ્દે નામદાર હાઇકોર્ટ દ્વારા અપાયેલ સ્ટે પણ હટાવાયો
  • ત્રણેય આરોપીની ધરપકડ પર સ્ટે હટાવ્યો
  • ત્રણેય આરોપીઓ ગાંધીનગર dysp એમ.જે.સોલંકી સમક્ષ થયા હાજર
  • હોમગાર્ડ – ગિરીશ પરમાર, ASI મોહન હરિભાઈ, અને હેડ કોસન્ટેબલ શૈલેષ દેસાઈ થયાં હાજર
  • આ ત્રણેય એ ફરિયાદ રદ્દ કરવા ક્રિમીનલ પ્રોસિજર કોડ ની કલમ crpc 482 હેઠળ કરી હતી પિટિશન
  • જે પિટિશન રદ્દ કરતી હાઇકોર્ટ
  • ઉપરાંત આગોતરા જામીન પણ રદ્દ કરતી હાઇકોર્ટ
  • આ અગાઉ અન્ય એક આરોપી દ્વારા કરેલ પિટિશન પણ વિડ્રો કરાઇ હતી
  • આરોપી પ્રહલાદભાઈ પટેલ એ કરેલ પિટિશન પરત ખેંચી હતી
  • આ કેસમાં અગાઉ 3 ની ધરપકડ, 1 હાજર થયેલ અને આજે 3 હાજર થતા કુલ 7 આરોપીઓ પકડાયા
  • કુલ 9 આરોપીઓ, 1 અન્ય આરોપી મળી 10 માથી 7 પકડાયા, હજુ 3 આરોપીઓ પકડવાના બાકી

IMG-20200908-WA0013.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!