આણંદ : વલાસણ નહેર ઉપર બનાવેલ જોખમી ડિવાઈડર અંગે તંત્રની બેદરકારીથી વારંવાર અકસ્માત

ગત રાત્રી એ વલાસણ નહેર પાસે બનાવેલા જોખમી ડીવાઈડર થી અવાર નવાર અકસ્માત થતાં રહે છે મધ રાત્રી એ આઇસર પલટી ખાઈ ગઈ હતી સવાર નવ વાગ્યા સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ જાત ની તપાસ કરવામાં આવી નહતી જનતા ચોકડી પાસે ટી. આર.બી.ના જવાનો દ્વારા પસાર થતા વાહન ચાલકો ને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. અને મસ્ત મોટી રકમ ભેગી કરવામાં આવે છે અને ડીવાઈડર ઉપર કોઈ જાતના રેડિયમ સ્ટીકર ન મારવા થી થી અકસ્માત સર્જાય
છે તો નિદ્રા ધિન તંત્ર જાગશે કે પછી જેસે થે….
હરીશ પટેલ/ વિપુલ સોલંકી