બેટ દ્વારકામા છેલ્લા કેટલાય દિવસથી લાઈટો બંધ

બેટ દ્વારકામા છેલ્લા કેટલાય દિવસથી લાઈટો બંધ છે. જેની ધારદાર રજૂઆત ધારાસભ્ય શ્રી પબૂભા માણેકે કરેલ હતી. હાલમાં બેટ કેબલ ફોલ્ટ હોય તેના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 8 જેટલા નવા જનેરેટરની વ્યવસ્થા કરેલ છે અને બેટને તાતકાલિક લાઈટ મળે તેવા પ્રયતન કરી વ્યવસ્થા કરી આપેલ છે. લોકલાડીલા ધારાસભ્યના અવિરથ પ્રયાસથી બેટને મુશ્કેલીના સમયમા ટૂક સમયમા પાવર અપાશે.
રિપોર્ટ : વિતલ પીસાવાડિયા