ધોરાજી : ધર્મેશભાઈ તલસાણીયાની દીકરી માનસીને જન્મદિવસની હાર્દિક શુભકામના

ધોરાજી ના રહેવાસી એવા ધર્મેશભાઈ નારણભાઈ તલસાણીયાની દીકરી એવા માનસીબેન જન્મદિવસની હાર્દિક શુભકામના માનસી બેનના ફઈ એટલે કેવી વિતલબેન પિસાવાડિયાની ભત્રીજીનો માનસીનો જન્મદિવસની હાર્દિક શુભકામના જય વિશ્વકર્માદીકરી ઘરનો દીવો છે દીકરી એ બાપનો શ્વાસ છે દિકરી તુલસીનો ક્યારો કહેવામાં આવે છે કહેવત છે ને કે જે ઘરમાં દીકરી એવા ધર્મેશભાઈની દીકરી માનસી જન્મદિવસ હોય અને તેમના ફોઈ વિતલબેન પિસાવાડિયા ભત્રીજીનો જન્મદિવસ હોય અને દ્વારકાધીશ પાસે એવી પ્રાર્થના કરે માનસી તેમના પપ્પાનું નામ રોશન કરે એવા આશીર્વાદ છે.
રિપોર્ટ : વિતલ પીસાવાડિયા