12 કોમર્સની પૂરક પરીક્ષા, સુરતમાં 7200 વિદ્યાર્થીઓની કસોટી થશે

12 કોમર્સની પૂરક પરીક્ષા, સુરતમાં 7200 વિદ્યાર્થીઓની કસોટી થશે
Spread the love

સુરત સહિત રાજયભરમાં તારીખ ૨૮ મી સપ્ટેમ્બર થી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા શરૂ થનાર છે.સુરત ખાતે કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાને આધીન ૩૬ પરીક્ષા કેન્દ્રો ઉપર ૭૨૦૦ વિદ્યાર્થીઓની કસોટી થશે. એક બ્લોકમાં માત્ર ૨૦ જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.આ માટે સમગ્ર આયોજન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.સોશિયલ ડિસ્ટસિંગ અને માસ્કનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG_20200927_211027.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!