હાલોલ : વોલ્ટેજ ઓછા હોવાથી અરજી આપેલ હોવા છતા MGVCL દ્વારા કોઇ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી

હાલોલ તાલુકા નાં ઉજેતી પંચાયત નુ ફળિયુ કુંપાડિયા અને પારેખ પુરા માં કેટલાક સમય થી લો વોલ્ટેજ ની સમસ્યા જોવામળી રહી છે જયારે ગામ લોકો દ્વારા હાલોલ MGVCL નાં અધિકારીઓ ને લેખિતમાં અરજી આપવામાં આવી છે પરંતુ હાલોલ નાં MGVCL ના જાડીચામડી નાં ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ગામ વસતા લોકો હજું પણ લો વોલ્ટેજ ની સમસ્યા અથાવત છે જયારે MGVCL નાં અધિકારીઓ દ્વારા કેમ કોઇ કાયવાહિ કરવા માં નથી આવતી જ્યારે MGVCL ના અધિકારીઓ ને વારંવાર રજૂઆત કરવા છતાં પણ વોલ્ટેજ પૂરતાં પ્રમાણમાં આપવા માટે MGVCL નાં અધિકારીઓ અસફળ નિવડીયા છે.
જયોરે MGVCL દ્વારા પ્રી મોનસૂન કામગીરી પર પણ હાલોલ MGVCL નાં અધિકારીઓ ની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા જારે MGVCL દ્વારા નાંખવા માં આવેલ ટીપી માં તો જાણે MGVCL નાં અધિકારીઓ દ્વારા લીલો કલર માર વામાં આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જ્યારે D P માંતો કરંટ લાગવા નો ભય નાં હોય તેમ બંને તરફ નાં દરવાજા ખુલલ રાખવા માં આવ્યા છે જયારે MGVCL ની લાપરવાહી નાં કારણે જો કોઇ નાનું બાળક કે તયા વસતા લોકો અને ઢોર ઢાંકર ને કોઇ જાનહાની થસે તો જવાબદાર કોણ કે MGVCL નાં અધિકારીઓ કઈ અનિચ્છનીય થાય તેની રાહ જોઈ રહી હોય તેવું ગામ જનો માં લોક ચર્ચા ચાલી રહી છે હવે જોવા નું રહ્યું કે MGVCL નાં અધિકારીઓ દ્વારા ગામ માં વસતા લોકો ને વિજળી પુરી પાડવા માટે સફલ કે અસફલ તે તો હવે સમય જ બતાવશે
પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )