અમરેલી જિલ્લા પત્રકાર એકતા સંગઠનની રચના : જિલ્લાના નાના-મોટા દરેક પત્રકારને જોડાવામાં આવશે

અમરેલી જિલ્લા પત્રકાર એકતા સંગઠનની રચના : જિલ્લાના નાના-મોટા દરેક પત્રકારને જોડાવામાં આવશે
Spread the love

અમરેલી જીલ્લાના દરેક પત્રકાર મિત્રો ને જણાવવાનું કે આપડે ટુક સમયમાં પત્રકાર એકતા સંગઠન ની મિટિંગ નુ આયોજન અમરેલી ખાતે કરવાનું છે તો અમરેલી જિલ્લાના દરેક તાલુકા ની પત્રકાર ની યાદી મોકલી આપવા વિનંતી છે અને દરેક પત્રકાર મિત્રો ને પોતપોતાના તાલુકા ની યાદી વહેલી તકે બનાવી ને હોટસેપ કરી આપવા વિનંતી. રાજુલા જાફરાબાદ ખાંભા વડીયા કુકાવાવ તાલુકાની યાદી તૈયાર થય ગય છે તો હજુ ઘણા તાલુકા ની યાદી નથી આવી તો તાત્કાલિક ધોરણે યાદી જમાકરાવી આપવી.

વિક્રમ સાખટ (રાજુલા)
મો. 96874 02020
મો. 96621 09393

રસીકભાઈ વેગડા (મોટી કુકાવાવ)
મો. 75758 62213
મો. 94265 55756

અતુલદાદા શુક્લા (દામનગર)
મો. 76983 67725

આ નંબર પર પત્રકાર ના બાયોડેટા આપીને નામ નોંધાવી આપવુ. તા. 17.10.2020 થી 25.10.2020 સુધીમા નામ નોંધાવી આપવા વિનંતી.

IMG-20201017-WA0006.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!