રાજ્ય સરકાર દ્વારા 23 નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા અંગે SOP જાહેર

રાજ્ય સરકાર દ્વારા 23 નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા અંગે SOP જાહેર
Spread the love

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા 23 નવેમ્બરે (Gujarat news Schools SOP)સ્કૂલ શરૂ કરવા અંગે એસઓપી જાહેર કરી દેવામાં આવી છે. આ એસઓપી હેઠળ સોમ,બુધ અને શુક્રવારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે અને મંગળ, ગુરુ અને શનિવારે ધોરણે 9 અને ધોરણે 11ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. વાલીઓએ તેમના સંતાનોને હાજર રાખવા અંગે લેખિત સંમતિ આપવી પડશે. તેના પછી જ તેઓ સંતાનોને શાળાએ મોકલી શકશે.

IMG-20201118-WA0017.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!