રેડક્રોસના સહયોગથી થીલેસિમિયા 1000 કરતા વધુ બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ

કોરોના મહામારીમાં રેડ ક્રોસના સહયોગથી થીલેસિમિયા 1000 કરતા વધુ બાળકો છે જેને દર 15 દિવસે બ્લડ ની જરૂર હોય છે પણ કોરોના કાળ માં જે બાળકો ને બ્લડ મળી શકતું ન હોવાને કારણે આજે બ્લડ મળી રહે તે માટે બાપુનગર પોલીસ સ્ટેશન, જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન અને પોલીસ સમનવયના સહયોગ મળી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં બાપુનગર પોલીસ સ્ટેશનનાં (DCP) અચલ ત્યાગી, (ACP) પી. એમ. પ્રજાપતિ, (PI-1), નીરવભાઈ વ્યાસ, ( PI-2) એ.એમ. તાવિયાડ, (PSI) એમ.એમ. ગઢવી, (PSI) એમ.આર.શેઠ, (PSI) આર. જી. રાઓલ, (WPSI) એ. એન.પટેલ, પોલીસ સમનવયના અમદાવાદ પ્રમુખ જય માડી પંકજ બી. પંચાલ ..મીલનભાઈ વાધેલા, બીન્દુબેન ક્ષત્રિય અને શક્રીય જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન ના અને પોલીસ સમન્વયના સભ્યો સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા તથા તમામ મીડિયા ના સભ્યો દ્વારા આજરોજ જાહેર જનતાને જાગ્રૃતી માટેનો પોગ્રામનુ આયોજન કરવામાં આવ્યું.