બનાસ ડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીના જન્મ દિવસ નિમિત્તે કાર્યક્રમ

એશિયા ની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કોર કમિટી ના મેમ્બર શ્રી શંકરભાઈ ચૌધરી ને જન્મ દિવસ નિમિત્તે સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતે યુવા મોરચા સાથે જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ પટેલ જિલ્લા મહામંત્રી શ્રી શૈલેષભાઈ ભોઈ જિલ્લા મંડલ ભાજપા ના હોદ્દેદારો કાર્યકર્તા ની ઉપસ્થીતિમાં ફ્રુટ અને માસ્ક વિતરણ કરી શુભેચ્છા ઓ પાઠવી.