વાલાસણ નહેર ઉપર તંત્રની બેદરકારીથી વારંવાર અકસ્માત જવાબદાર કોણ…?

સોજીત્રા વલાસણ રોડ રોડ ઉપર બે દિવસ અગાઉ આઈસર ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી રાત્રે સગન ચેકીંગ નો.અભાવ.જોવા મળી રહ્યો છે જો.ખરેખર તંત્ર એ અકસ્માત રોકવા હોય તો રેડિયમ સ્ટીકર મારવા તથા.લાઈટ ની.વ્યવસ્થા જો કરવા માં.આવે તો અકસ્માત થી બચી શકાય માર્ગ મકાન વિભાગ દ્વારા બેદરકારીના કારણે અકસ્માત રોકી શકાતા નથી સુ.માર્ગ મકાન.વિભાગ કોઈ નકર પગલાં લેવાશે કે પછી જે.સે. થે. એવું રાહદારીઓ જણાવી રહ્યા છે.
હરીશ પટેલ/વિપુલ સોલંકી