હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત સંવાદ કાર્યક્રમ યોજાયો

- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનનીય પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી સન્માનનીય રાજીવ સાતવ શ્રી સાથે સંકલન સમિતિની બેઠક યોજી
- આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ મા કોંગ્રેસનો ભવ્ય વિજય થાય એ બાબત વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી…
જિલ્લાના તમામ અધિકારો અને પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ હાજર રહયા - હિંમતનગર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણ સિંહ રાઠોડ સાયબાપુર ગામના ના કમલેશ સિંહ રાઠોડ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)