વડાલી તાલુકામાં થયું કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ

વડાલી તાલુકા માં આજે માર્કેટયાર્ડ ખાતે કિસાન સૂર્યોદય યોજના નું સંસદ સભ્ય દીપ સિંહ રાઠોડ અને તાલુકા ના ધારા સભ્ય હિતુ કનોડિયા ના વરદ હસ્તે કિસાન સૂર્યોદય યોજના નું થયું લોકાર્પણ આજ ના કાર્યક્રમ માં જિલ્લા ભાજપ ના આગેવાન તખત સિંહ હડિયોલ ની સાથે કિસાન સંગ ના આગેવાનો અને માર્કેટયાર્ડ ના ચેરમેન જ્યંતી ભાઈ પટેલ ની સાથે વીજ કમ્પની ના.ડામોર સહિત તાલુકા મામલતદાર સહિત ના આગેવાનો ની હાજરી માં તાલુકા ના 55 ગામો પૈકી ના 50 ગામો ને તબબકા વાર દિવસે વીજળી મળશે કાર્યક્રમ માં હિતુ કનોડિયા સહિત ના અગ્રણીઓ એ સરકાર ની દિવસે વીજળી આપવા ની વાત ને આવકારી હતી સરકાર ખેડૂતોના પ્રશ્ને સકારાત્મક છે અને રહેશે આમ આજ ના કાર્યક્રમ ના અંતે આભાર વિધિ એમ.જેડ.અસારી એ કરી હતી
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)