સુરતમાં સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા આશ્રમનાં લોકો માટે ફળ આહારનું વિતરણનું આયોજન

સુરતમાં સોશ્યલ આર્મી ગ્રુપ દ્વારા પ્રોજેક્ટ” અન્ના સાથી” હેઠળ” જીવન જ્યોત માનવ મંદિર આશ્રમ” ખાતે આશ્રમનાં લોકો માટે” ફળફળાદી” નું વિતરણ નું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું જેમાં આશ્રમનાં લોકોને અનુકૂળ ફળ ફળાદી ની ડીશ બનાવી ને વિતરણ કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ : સુનિલ ગાંજાવાલા (સુરત)