ખેડૂતો માટે વિજય ક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

ખેડૂતો માટે વિજય ક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ
Spread the love

નવસારી જિલ્લાના ખડસુપા બોર્ડિંગ કોળી સમાજની વાડીમાં સામાજિક ન્યાય અને અધિકારી ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ માનનીય ધારાસભ્ય શ્રીપિયુષભાઈ દેસાઈ દ્વારા ખેડૂતો માટે ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનું શુભારંભ કરવામાં આવ્યું હતું કિસાનોને પડતી હાલાકી માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

પહેલા ખેડૂતો માટે રાત્રે દરમિયાન પાવર આપવામાં આવતો હતો. જેનાથી ખેડુતોને વરસાદની સિઝન કે અન્ય સિઝનમાં ઘણી તકલીફો વેઠવી પડતી હતી. પરંતુ આ યોજના દરમિયાન હવે થી દિવસ દરમિયાન આઠ કલાક જેટલો થ્રી ફેઝ પાવર આપવામાં આવશે જેથી કિસાનો ને હવે દિવસના જ એમના ખેતી ના કામો પૂર્ણ કરી શકશે.

રીપોર્ટ : સુનિલ ગાંજાવાલા (સુરત)

IMG-20210117-WA0016-2.jpg IMG-20210117-WA0014-1.jpg IMG-20210117-WA0015-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!