સુરતમાં ડિજિટલ કાપડ વ્યાપારી ડિજિટલ રૂપ અપનાવતાં વેપારમાં તેજી

સુરતમાં ડિજિટલ કાપડ વ્યાપારી ડિજિટલ રૂપ અપનાવતાં વેપારમાં તેજી
Spread the love

સુરત શહેર હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયાનું એક સૂત્ર આપવામાં આવ્યું હતું જે અંતર્ગત સુરતનાં એક કાપડનાં વેપારી દેશનાં વડાપ્રધાન દ્વારા ડિજિટલ ઇન્ડિયા નું સપનું જોવામાં આવ્યું હતું જે અંતર્ગત તેણે આ સપનું પોતાનાં વેપારમાં જોડી સમગ્ર વેપાર ડિજિટલ કરી નાખતાં તેમાં સમય સાથે રૂપિયાની બચત પણ થઈ રહી છે સાથે સાથે વેપારમાં તેજી સાથે વેપારમાં વધારો પણ જોવા મળી રહ્યો છે.

સુરતનાં એક કાપડના વેપારી સુધીર ગોયલ જેઓ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે તેમનાં દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં આ સૂત્રને સાકાર કરવાં તરફ એક ડગલું ભરવામાં આવ્યું જેમાં સુધીરભાઈ દ્વારા તેમની કાપડ ની દુકાન ng ને સંપૂર્ણ રીતે ડિઝાઇન કરવામાં આવી છે અહી ખરીદીથી લઈ ને બીલ બનાવવાં સુધીની તમામ પ્રક્રિયા ડિજિટલ કરવામાં આવશે તેમજ દરેક કાર્ય પેપરલેસ કરવામાં આવશે.

રીપોર્ટ : સુનિલ ગાંજાવાલા (સુરત)

IMG-20210117-WA0010-2.jpg IMG-20210117-WA0011-1.jpg IMG-20210117-WA0012-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!