સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ મહિલા પાંખ દ્વારા પરશુરામ દાદાની 2021ના વર્ષની પ્રથમ આરતી યોજાઈ

સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ મહિલા પાંખ દ્વારા પરશુરામ દાદાની 2021ના વર્ષની પ્રથમ આરતી અને સાથે સાથે મહિલા પાંખના સભ્યોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં ધાર્મિક ફાર્મ ખાતે મહિલા પાંખ દ્વારા 2021 ના વર્ષ ની પરશુરામ દાદાની પ્રથમ આરતી અને અગાઉ થયેલ કાર્યક્રમનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : ઋષિ જોશી (જૂનાગઢ)