સુઈગામ ખાતેથી દારૂનો જથ્થો મળી આવ્યો

સુઈગામ ખાતેથી દારૂનો જથ્થો મળી આવ્યો
Spread the love

બનાસકાંઠા જિલ્લામાં દારુ વેચનાર બુટલેગરો નાં જ્થ્થો અવાર નવાર પોલીસ દ્વારા પકડવામાં આવે છે જ્યારે સરહદી તાલુકા સુઈગામ ખાતે મોટો જથ્થો પકડવામાં સફળતા મળી હતી. જેમાં સુઈગામ તાલુકાના લીબુણી ગામમાં ખેતરમાથી ૧૦૧૩૦૦ નો દારુ પકડવામાં એલસીબી પોલીસ સફળ રહ્યા હતા. સ્થાનિક પોલીસ ઉપર સવાલો ઉભા થયા છે. જિલ્લાના પોલીસ વડાનાં કડક આદેશનાં પગલે એલસીબી પીઆઇ એચ. પી. પરમાર એલસીબી પીએસઆઇનાં આદેશનાં પગલે સુઈગામ પોલીસની ટીમ સાથે લીબુણી ગામમાં દારુનો જ્થ્થો ઝડપી પાડયો હતો. ખેતરનાં માલિક દેવાભાઇ મસાભાઈ વિરૂધ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.

IMG_20210131_093226.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!