અરવલ્લી : ખાણ ખનીજ કચેરીના કર્મચારીઓ ઉપર ભુમાફિયા દ્વારા હુમલો કરાયો
- મોડાસાના દેવરાજ મંદિર પાસે ની ઘટના..
- આકસ્મિક તપાસ દરમિયાન નીકળ્યા હતા તે સમયે બની ઘટના..
- રોયલ્ટી ઇન્સ્પેક્ટરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોધાવી ફરિયાદ..
- ગેરકાયદેસર સાદી રેતી નું વહન કરતા અટકાવતા ભુમાફિયાઓ ડમ્પર લઈ ફરાર
- રોયલ્ટી ઇન્સ્પેક્ટર ને ભુમાફિયા એ ગાડી ચઢાવી દઈ જાનથી મારી નાખવાની આપી ધમકી
ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)