જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન

જાફરાબાદ તાલુકાના ટીંબી 29 જીલ્લા પંચાયત ત્થા આ બેઠક હેઠળની તાલુકા પંચાયત તો 13 ટીંબી 1. 14ટીંબી2. હેમાળ3. વગેરે ના માધ્યમથ કાર્યાલય નુ ઉદઘાટન સીતારામ બાપુ શીતળ મંદિરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે ટીંબી હેમાળ તેમજ આજુબાજુના મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ટીંબી માર્કેટ યાર્ડ પ્રમુખ ચેતનભાઈ શિયાળ મનુભાઈ વાજાં નાજભાઈ બાંભણિયા જાદવભાઈ સોલંકી મહાસુખદાદા જાની ભરતભાઈ સોની સાહિદભાઈ, બધાભાઈ, પલાબાપુ, સલીમ પટેલ, સતારભાઈ, તખુભાઈ ગોહિલ, માધુભાઈ ગોહિલ, ગંભીરભાઈ ગોહલ, પાચાભાઈ બાંભણિયા તેમજ દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)