સુરતમાં બીજા તબક્કાના વેક્સિનેશનની શરૂઆત સાંસદ લીધી વેક્સિન
સુરતમાં આથી બીજા તબક્કાનો વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે સિનિયર સિટીઝન તથા 45 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા અને અન્ય રોગ ધરાવતા લોકો માટે આજથી વેક્સિનેશન શરૂ કરાયું છે 52 કરતા વધુ જગ્યા ઉપર સુરતમાં વેક્સિનેશન શરૂ થયું છે વેક્સિનેશન અંગે લોકોમાં જાગૃતતા લાવવા સુરતનાં સાંસદ દર્શના જરદોશે પહેલી વેક્સિન લીધી હતી સુરત નાં સિનિયર સિટિઝન તરીકે દર્શના જરદોશે વેક્સિંગ લઈને સુરતવાસીઓને મેસેજ આપતા સુરતના સાંસદ દર્શના જરદોશે લોકોને કહ્યું હતું કે આ વેક્સિન સલામત છે અને પોતે તથા સુરતને સલામત કરવા માટે આ વેક્સિન લેવું જરૂરી છે.
રીપોટ : સુનિલ ગાંજાવાલા (સુરત)