વડાલી પોલીસ સ્ટેશનના PSI આર.જે.ચૌહાણની આગેવાનીમાં BSF દ્વારા ફ્લેગમાર્ચ

સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.આર.જે ચૌહાણ ની આગેવાની માં વડાલી શહેર માં BSF.દ્વારા ફ્લેગમાર્ચ કરાઈ. વડાલી પોલીસ સ્ટેશન થી સગરવાસ સુધીના જાહેર રસ્તાઓ પર મત ગણતરી પૂર્વે ફ્લેગમાર્ચ થઈ.શહેર અને તાલુકા માં આવતીકાલે શાંતિ સલામતી જળવાઈ રહે તેવા હેતુથી વડાલી પોલીસ સ્ટેશનના સુનિલ ભાઈની રાહબરી હેઠળ BSF. ની ફ્લેગમાર્ચ આજે થઈ પૂર્ણ. આજની ફ્લેગમાર્ચની શિસ્ત તો આંખે ઉડી ને વળગે તેવી હતી.
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)