થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો

થરાદ નાં ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત દ્વારા આજે વિધાનસભામાં મોંઘવારી મુદ્દે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાઘણગેસ બાટલો, પેટ્રોલ ડીઝલનાં ભાવ, અને ખેડૂતો નાં થયેલા અન્યાય નો વિરોધ સાઈકલ લઈને વિધાનસભામાં પહોચી વિરોધ કરવામાં આવ્યો હતો જોકે વિધાનસભા નાં ગેટ ઉપર રોકવામાં આવ્યા હતા તેઓ બેનર લટકાવી ને સાઇકલ યાત્રા કરીને વિધાનસભામાં પહોચ્યા હતા.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)