વિસાવદર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદન

વિસાવદર તાલુકા મઁત્રી મનડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને ગત તારીખ 9/3/2021નારોજ નાનીમોણપરી ગામે ફરજ બજાવતા મહિલા તલાટી કમ મઁત્રી ઉર્વી બેન ઠાકર ઉપર તેજ ગામના રાજેન્દ્ર મકવાણા તેમજ તેમની પત્ની દ્વારા ચાલુ ફરજ ઉપર હીંચકારો હુમલો કરી ને ફરજ મારુકાવટ કરેલ ત્યારે આજરોજ વિસાવદર તલાટી મંત્રીમંડળ દ્વારા આવેદન આપીને કોઈ પણ સરકારી કર્મચારી ઉપર આવું ન થાય અને આબનાવ બાબતે પોલીસ ફરિયાદ થયેલ હોય ત્યારે ગુનેગાર ઉપર સખતમા સખત કાર્યવાહિથાય અને સજા મળે તેવી માંગ કરવામાં આવી છે.
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)