કવિ શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ નિમિતે પાગલ છે જમાનો ફુલોનો ઓનલાઇન કાર્યક્રમ યોજાશે

કવિ શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ નિમિતે પાગલ છે જમાનો ફુલોનો ઓનલાઇન કાર્યક્રમ યોજાશે
Spread the love

જૂનાગઢ : કવિ શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ નિમિતે તા.૧૭/૩/૨૦૨૧ના રોજ સવારે ૧૦ કલાકે પાગલ છે જમાનો ફુલોનો ઓનલાઇન કાર્યક્રમ યોજાશે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરસ્વતી લોકસંગીત અને નૃત્ય કલાવૃંદ ટ્રસ્ટ જૂનાગઢના ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્ર ભટ્ટ કરશે. તેમજ શૂન્ય પાલનપુરીના જીવન કવન અંગે જયંત કોરડીયા પ્રવચન આપશે. હરેશ સોંદરવા, સુનીતા શ્રીમાળી, નાથાલાલ પરમાર, કમલેશ જેઠવા દ્વારા કાવ્ય પાઠ કરાશે. આ કાર્યક્રમનું ગુજરાત સાહિત્ય અકાદમીના ફેસબુક પર લાઇવ પ્રસારણ કરાશે.

રિપોર્ટ
અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!