વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું

વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું
વિસાવદર આમાઆદમી પાર્ટી દ્વારા સરકાર દ્વારા જે ટેકાનાં ભાવે ચણા ખરીદી કરવામાં આવેછે જે ચણા ટેકાનાં ભાવે 2500કિલો ચણા ખરીદવા નુ ખેડૂત ને કહેલ પરંતુ ખેડૂત પોતાના ચણા ખરીદ કેન્દ્ર પર લઈને જાયછે ત્યારે માત્ર 1000કિલો એટલે કે (50)મણ ચણાની ખરીદી સરકાર દ્વારા થાયછે એટલેખેડૂત સાથે વિશ્વાસ ધાત અને છેતર પિંડી થઈ રહીછે ખેડૂતોને નુકસાની જાયછે જે નુકસાની ખેડૂત ને નજાય અને સરકાર દ્વારા (125)મણ ચણા ની ખરીદી કરે તેવી માંગ સાથેનું આવેદન પત્ર વિસાવદર મામલતદાર ને આપવામાં આવેલ હતુ
રિપોર્ટ : હરેશ મહેતા વિસાવદર