જામ કલ્યાણપુર ના હરિપર ગામે કોરોના રસી આપવાની શરૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના હરિપર ગામે કોરોના નિ રસિ આપવાનિ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી
હરિપર ગામે આજરોજ સવારથી વેક્સન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી લોકો જાગૃત થાય અને વધુમાં વધુ સંખ્યામાં રસિ મુકાવે તેમાટે તંત્ર દ્વારા અપિલ કરવા મા આવિ હતી જેમાં 134 જેટલા વ્યક્તિ ઓ એ કોરોના નિ રસિ આપવામાં આવી હતી
રિપોર્ટ : વિજય સોનગરા દેવભૂમિ દ્વારકા