લાલપુર ખાતે વેકશીન નુ આયોજન કરવામાં આવ્યું

આજ 25/3/2021 ના રોજ લાલપુર ગામે કોરોના વેકશીન નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભારતીય જનતા પાર્ટીના અરસીભાઈ કરંગીયા પ્રમુખશ્રી તથા તાલુકા પંચાયત પ્રમુખ ઘાનાભાઈ કાબરીયા તથા હીરજીભાઈ ચાવડા એ મુલાકાત લીધી અને લોકો ને વેકશીન લેવા માટે પ્રોહત્સાહીત કર્યા અને સાંસદ શ્રી પુનમબેન માડમ દ્વાર આપવામાં આવેલ શુભેચ્છા કીટનુ વિતરણ કરેલ કાર્યક્રમમાં સાથે તાલુકા યુવા પ્રમુખ ભાવેશભાઈ નાગપરા તથા રમેશભાઈ ગમારા તથા પોલાભાઈ ફળદુ તથા ઘર્મેશભાઈ ઘમસાણીયા તથા જેન્તીભાઇ માકડિયા તથા નટુભા જાડેજા ગામના ભાજપના કાર્યકર્તાઓ સેવાકીય પ્રવૃતિઓ માં જોડાયા સાથે લાલપુર વેકશીનેશન કરનાર સ્ટાફ તથા ગામના કાર્યકર્તા ઓને અભિનંદન ચાવડા હીરજીભાઈ દ્વારા આપેલ જેમાં લાલપુર ગામ એ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો