દામનગર શહેરમાં સારી કંડીશનમાં હોય તેવા પેવર બ્લોક રસ્તા ફરી બનવા લાગ્યા…

દામનગર શહેરમાં સારી કંડીશનમાં હોય તેવા પેવર બ્લોક રસ્તા ફરી બનવા લાગ્યા…
Spread the love

દામનગર શહેર ની નગરપાલિકા નો વિકાસ વેગ માં ગત પાંચ વર્ષ પહેલાં બનેલ સારી કંડીશન માં હોય તેવા પેવર બ્લોક રસ્તા ફરી બનવા લાગ્યા ચીફ ઓફિસર ઈજનેર પ્રમુખ અજાણ…..

અજય ટોકીઝ થી જૂની શાક માર્કેટ સુધી નો પેવર બ્લોક રોડ ૪૯ લાખ ના ખર્ચે નવો બનાવવા નું કાર્ય શરૂ જુના પેવર બ્લોક જોઈ એટલા લઈ જવા ની છૂટ છે ને વિકાસ ? વેગ માં ૪૯ પચાસ લાખ ના ખર્ચે બનતા આ રસ્તા ની લંબાઈ પહોળાઈ બાબતે ચીફ ઓફિસર ઈજનેર પ્રમુખ સહિત પાલિકા તંત્ર અજાણ છે ને ગજબ ? જુના પેવર બ્લોક ક્યાં કોને આપ્યા ? ધાર્મિક સંસ્થા ઓમાં પણ કઈ સંસ્થાઓ કેટલા પેવર બ્લોક અપાય તે બાબતે પાલિકા તંત્ર નું ભેદી મોંન પાંચ પહેલા બનેલ પેવર બ્લોક રોડ ફરી બનાવવા ના કામે સારી સ્થિતિ ના પેવર બ્લોક ની લ્હાણી કરતું તંત્ર ચૂપ આ અંગે ચીફ ઓફિસર ઈજનેર સહિત પ્રમુખ પણ અજાણ પાલિકા તંત્ર આ રોડ વિશે કાઈ પણ કહેવા માગતું નથી કેટલા લંબાઈ પહોળાઈ કે કેટલા બ્રાસ નું કામ જુના બ્લોક કામ કરતી એજન્સી ને કેવી શરતો કેવી રીતે નિકાલ કરવા નો છે તેની કોઈ વિગત જાણતા નથી થોડા  ગંદા હે પર  ધંધા  હે પાલિકા ના નેતા ઓની પેવર બ્લોક દુકાન ચાલે છે ને? મુખ્ય બજર નો બિસમાર હાલત નો જે રસ્તો બનાવવા ની જરૂર છે તે બનાવો તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે

IMG-20210408-WA0009.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!