અમરેલી જિલ્લા ભાજપ સંગઠનમાં રાજુલાને સ્થાન મળ્યુ

- રાજુલાના યુવાનની જિલ્લા સોશ્યલ મીડિયાના કન્વીનર તરીકે વરણી કરવામાં આવી
અમરેલી જિલ્લા સંગઠન માં નવી વરણીઓ કરવામાં આવી હતી જેમાં રાજુલાને પણ સ્થાન આપવામાં આવ્યું હતું આ વરનીને આવકારવામાં આવી હતી. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા દ્વારા અમરેલી જિલ્લા સોશ્યલ મીડિયાના કન્વીનર તરીકે રાજુલાના યુવાન સેવાભાવી સાગરભાઈ સરવૈયાની વરણી કરવામાં આવી હતી રાજુલાને જિલ્લામાં સ્થાન આપ્યું હતું. આ વરણીને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી વેપારીઓ આગેવાનો ભાજપ દ્વારા વધાવામાં આવ્યા હતા.