વડાલી તાલુકાના કોદરેલી ગામના જોગણી માતાજીના પુજારીનું 105 વર્ષની ઉમરે નિધન

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા ના કોદરેલી ગામના જોગણી માતાજીના પૂજારી (ભુવાજી) પરમાર કરશનભાઈ રામભાઈ જેવો બિલકુલ નીરોગી હતા અને પોતે 105 વર્ષની ઉમરે જેવો અતિમ શ્વાસ લીધા હતા અને ગ્રામજનોમાં શોકનું વાતાવરણ બની ગયું હતું અને હાલ તો ગ્રામજનોના મુખે ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવો એક જ શબ્દ છે.
રીપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)